New Software Login Process
Dear channel partners, Please follow below steps for signup Process.
-
1
Click on following URL
Please click on - https://bookings.innofulfill.com
-
2
Enter your Sevasetu User ID
(the same ID used to log in to the old ERP software), and click on Get Detail.
-
3
Enter the OTP on the screen
An OTP will be sent to your registered email ID for verification. Enter the OTP on the screen and click on the Validate OTP button.
-
4
Create a new password
Create a new password to complete the signup process.
⚠️ ALERT : IMPORTANT NOTICE
WE WILL SOON DISCONTINUE THE USE OF THE OLD BOOKING SOFTWARE (FOR ACCOUNT BOOKINGS ONLY).
IF YOU HAVE NOT YET STARTED, PLEASE BEGIN USING THE NEW BOOKING SOFTWARE IMMEDIATELY.
ENSURE THAT 100% OF CREDIT BOOKINGS ARE DONE IN THE NEW BOOKING SOFTWARE.
नए सॉफ़्टवेयर लॉगिन प्रक्रिया
प्रिय चैनल पार्टनर्स, कृपया नीचे दिए गए चरणों का पालन करें साइनअप प्रक्रिया के लिए।
-
1
कृपया निम्नलिखित URL पर क्लिक करें
कृपया क्लिक करें - https://bookings.innofulfill.com
-
2
अपना सेवासेतु उपयोगकर्ता आईडी दर्ज करें
जिसका उपयोग आपने पुराने ERP सॉफ़्टवेयर में लॉग इन करने के लिए किया था फिर "Get Detail" बटन पर क्लिक करें।
-
3
स्क्रीन पर ओटीपी दर्ज करें
Verification के लिए registered ईमेल आईडी पर एक ओटीपी भेजा जाएगा। फिर स्क्रीन पर ओटीपी दर्ज करें और "Validate OTP" बटन पर क्लिक करें।
-
4
एक नया पासवर्ड बनाएं
उपयोगकर्ता को एक पासवर्ड बनाना होगा जिससे साइनअप प्रक्रिया पूरी हो जाएगी।
⚠️ अलर्ट: महत्वपूर्ण सूचना
हम जल्द ही पुराने बुकिंग सॉफ्टवेयर (केवल अकाउंट बुकिंग के लिए) का उपयोग बंद करने जा रहे हैं।
यदि आपने अभी तक नया बुकिंग सॉफ्टवेयर उपयोग करना शुरू नहीं किया है, तो तुरंत शुरू करें।
सुनिश्चित करें कि 100% क्रेडिट बुकिंग नए बुकिंग सॉफ्टवेयर में की जा रही हैं।
નવા સાઈનઅપ પ્રક્રિયા
પ્રિય Channel Partners, કૃપા કરીને સાઈનઅપ પ્રક્રિયા માટે નીચેના પગલાંઓનું પાલન કરો.
-
1
કૃપા કરીને નીચેની લિંક પર ક્લિક કરો
કૃપા કરીને ક્લિક કરો - https://bookings.innofulfill.com
-
2
તમારું સેવાસેતુ યુઝર આઈડી દાખલ કરો
જેનો ઉપયોગ તમે જૂના ERP સોફ્ટવેરમાં લૉગિન કરવા માટે કર્યો હતો, પછી "Get Detail" બટન પર ક્લિક કરો.
-
3
સ્ક્રીન પર OTP દાખલ કરો
ચકાસણી માટે નોંધાયેલ ઈમેલ આઈડી પર એક OTP મોકલવામાં આવશે. પછી સ્ક્રીન પર OTP દાખલ કરો અને "Validate OTP" બટન પર ક્લિક કરો.
-
4
નવું પાસવર્ડ બનાવો
ઉપયોગકર્તાને નવું પાસવર્ડ બનાવવું પડશે, જેના દ્વારા સાઈનઅપ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.
⚠️ ચેતવણી : મહત્વપૂર્ણ સુચના
અમે ટૂંક સમયમાં જૂના બુકિંગ સોફ્ટવેર (માત્ર અકાઉન્ટ બુકિંગ માટે)નો ઉપયોગ બંધ કરી રહ્યા છીએ.
જો તમે હજી સુધી નવું બુકિંગ સોફ્ટવેર શરૂ કર્યું નથી, તો તરત જ પ્રારંભ કરો.
ખાતરી કરો કે 100% ક્રેડિટ બુકિંગ નવું બુકિંગ સોફ્ટવેરમાં કરવામાં આવે.